એમ્બેડ કોડ જનરેટર
YouTube, Twitch, Vimeo, Dailymotion અને ઘણી વધારે વેબસાઇટ્સ માટે એમ્બેડ કોડ!
YouTube, Twitch, Vimeo અને વધારે સાથે કામ કરે છે, નીચે "સમર્થિત વેબસાઇટ્સ" વિભાગ તપાસો
તે કેવી રીતે કામ કરે છે?
તમારી વેબસાઇટ પર વિડિઓ મૂકવા માટે ત્રણ સરળ પગલાં.
તમારી લિંક પેસ્ટ કરો અને એન્ટર દબાવો
માત્ર સમર્થિત વેબસાઇટ્સની લિંક્સ ઉપયોગ કરો, નીચેની સૂચિ તપાસો.
વિડિઓ પ્લેયર કસ્ટમાઇઝ કરો
તમારા વિડિઓને ખાસ બનાવવા માટે તમારી પાસે 20 થી વધારે કસ્ટમાઇઝેશન વિકલ્પો છે.
જનરેટ કરેલ કોડ કૉપિ કરો
તૈયાર! તેને તમારી વેબસાઇટ પર પેસ્ટ કરો અને તમારી સામગ્રીને વધારે આકર્ષક બનાવો!
તમારે embed.tube ઉપયોગ કેમ કરવો જોઈએ?
ફેરફારોના લાઇવ પ્રીવ્યૂ સાથે સહેલા કસ્ટમાઇઝેશન પૅનલ
કસ્ટમાઇઝેશની પ્રક્રિયા દરમ્યાન તમે જોઈ શકો છો કે કોડ અને વિડિઓ કેવી રીતે બદલાય છે.
HTML ભાષા જાણ્યા વિના રિસ્પોન્સિવ એમ્બેડ કોડ વિડિઓ
"રિસ્પોન્સિવ" વિકલ્પ પસંદ કરવાથી તમે તમારા બ્રાઉઝરની વિન્ડો ઓછી-વધારી કરતી વખતે અને વિવિધ ઉપકરણો પર તમારા વિડિઓને આપોઆપ કદ સાથે ફિટ થવા દો.
20 થી વધારે કસ્ટમાઇઝેશન વિકલ્પો ઉપયોગ કરીને તમારો વિડિઓ કસ્ટમાઇઝ કરો.
તમે ઓટોપ્લે, લૂપ, મ્યૂટ, સ્ટાર્ટ ટાઇમ અને વધારે વિકલ્પોનો ઉપયોગ કરીને તમારો એમ્બેડ iframe કસ્ટમાઇઝ કરી શકો છો.
શ્રેષ્ઠ વેબસાઇટ્સ એક જ જગ્યાએ
અમારા જ્ઞાન અને અનુભવ સાથે અમે તમારા માટે embed.tube બનાવ્યું. તેને બનાવતી વખતે અમે તમારી જરૂરિયાતો ધ્યાનમાં રાખી અને કોડ જનરેટ કરવાની પ્રક્રિયા સરળ બનાવી. સૌથી મોટા લક્ષ્યોમાંનું એક તેને સુરક્ષિત અને દરેક ઉપકરણ માટે સુલભ બનાવવાનું હતું.